Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બહુત મજબૂત રિશ્તે થે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુત મજબૂત રિશ્તે થે, બહુત કમજોર લોગોં સે!

ડૉ. શરદ ઠાકર


'બસ, માત્ર નેવું હજાર?', 'સાહેબ, નેવું હજાર રૂપિયા મારાં મા-બાપે આખી જિંદગીમાં..! જવા દો, તમને નહીં સમજાય. બે બાળકો છે. ખૂબ સારું ભણીને બેઉ સારી નોકરીમાં ગોઠવાઈ ગયાં છે. મારા માથે કોઈ જવાબદારી રહી નથી. સાંજે છ વાગ્યે નોકરીએથી છૂટીને ઘરે આવું છું, ઘરવાળી મસાલાવાળી ચા બનાવી આપે એ પીને પછી આખી બીડીના 'કશ' માણું છું. આપણી હોસ્ટેલ લાઇફના એ જૂના દિવસોને યાદ કરી લઉં છું. ચા લેવા માટે ચોરેલી સાઇકલ પર બેસીને રાત્રે ત્રણ વાગ્યે રેલવે સ્ટેશને જતો હતો એ તકલીફ યાદ કરું છું ત્યારે મારો નાનો એવો ફ્લેટ જામ સાહેબના પેલેસ જેવડો મોટો લાગવા માંડે છે, મારા પૈસાથી ખરીદાયેલી બીડી પાંચસો પંચાવન બ્રાન્ડની સિગાર બની જાય છે અને પહેલી તારીખે ખિસ્સામાં મુકાતો પગાર નેવું હજાર રૂપિયાને બદલે નેવું લાખ ડોલર્સ બની જાય છે. સાહેબ, એક વાત કહું?

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvSr3LfBHEh%2Bcu_LRfX%2BXNSJOpXNuHR3bRhibvLtW4Tfg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment