Sunday 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈની વેદના વાંચો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




રવિવારનો દિવસ હતો એટલે ના પાડવાનું કોઈ કારણ ન હતું. હું ચંપલ પહેરીને એમની કારમાં બેસી ગયો. સાવ ધૂની માણસ! ડ્રાઇવર હતો તો પણ એને પાછળ બેસવાનું કહીને ગાડી જાતે ચલાવવા માંડ્યા. હું બાજુની સીટમાં હતો. અમારી મંજિલ શહેરની બહાર જવાના માર્ગ પર આવતું અેક ગામ હતું. ત્યાં એમણે જમીન લીધી છે.
અમે ખેતરમાં જ પહોંચ્યા, હર્યાફર્યા. ડૉ. પટેલની ભીતરમાં હજુ પણ જીવંત રહેલો ખેડૂત કામે ચડી ગયો. એ ખેતીકામ કરવામાં મગ્ન બની ગયા. પછી હાથ-પગ ધોઈને હું જ્યાં બેઠો હતો તે વૃક્ષની છાંયામાં ઢાળેલા ખાટલા પાસે આવી ગયા. નોકરને કહ્યું, 'બે કપ સરસ કોફી બનાવ. લે, આ ચાવી. કારની અંદરથી દૂધની બે કોથળીઓ કાઢી લાવ. સાથે બ્રેડનું પેકેટ છે એ પણ.'

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os7wnNz7cTx8uL7F4iPs1v02tvg3s92HU%3DdHcQahtwL7w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment