Tuesday, 25 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પૈસા ના પણ કેટલાં નામ? (Gujarati)


પૈસા ના પણ  કેટલાં નામ?

 

મંદિર  માં  આપો  તો . *(દાન)*
સ્કૂલમાં   આપો  તો  *(ફી)*
લગ્ન  માં   આપો  તો *( ચાંદલો)*
કન્યા ને લગ્ન માં આપો તો  *(દહેજ)*
છુટાં છેડા માં  આપો તો *(જીવાય ભથ્થું)*
કોઈને   આપો તો  લ્યો તો *(રૂણ/)*
પોલીસ  કે ઓફિસર  કરે
*(દંડ)*
સરકાર  લ્યે  તે *(કર)*
કર્મચારી  મેળવે  તે *(પગાર)*
નિવૃત્તિ  માં  આપે તે *(પેન્સન)*
અપહરણ કરીને  માંગે તે *(ફિરૌતિ)*
હૉટલમાં આપો  એ *(ટીપ)*
બેંકમાંથી  ઉધાર લ્યો તે  *(લોન)*
મજદુર ને ચૂકવો  તે *(મજુરી)*
ઑફિસર ને છાનામાના આપો તે *(લાંચ)*
કોઈ ને  પ્રેમ  થી  આપો  તે *(ભેટ)*
*હા  સાહેબ   હું   પૈસો  છું*
આપ  મને  મૃત્યું  પછી  ઉપર  નહી  લઈ  શકો ..પણ  જીવતાં  હું તમને  બહુ  ઉપર  લઇ   જાવ છું
*હા  સાહેબ  હું  પૈસો  છું*
મને    પસંદ   કરો  એટલે સુધી  કે  લોકો  તમને  નાપસંદ  કરી  જ  ન  શકે  .
*હા  સાહેબ   હું પૈસો છું*
હું   ભગવાન   નથી  પણ  લોકો મને ભગવાન   થી  ઓછો  નથી  માનતાં..
*હા સાહેબ   હું પૈસો છું*
હું  મીઠાં  જેવો  છું  જે  જરૂરી   તો  છે  પણ જરૂરીઆતો  કરતાં  વધુ  તો  જીવન  નો  સ્વાદ બગાડુ   છું
*હા સાહેબ હું પૈસો છું*
ઈતિહાસ એવા  કેટલાય  ઉદાહરણ  જોવા  મળે  છે  જેની  પાસે અઢળક સંપત્તિ  હતી તેના  મોત  પછી  રોવા વાળા કોઈ નહતાં
*હા સાહેબ હું પૈસો છું*
હું   કઈ   જ  નથી  છતાં હું  નક્કિ  કરૂ  છું  કે  લોકો તમારી  કેટલી ઈજ્જત  કરશે
*હા સાહેબ હું પૈસો છું*
હુ તમારી  પાસે  છું   તો  તમારો  છું    તમારી  પાસે  નથી  તો  આપનો નથી .  પણ  હું તમારી  પાસે  છું   તો  સૌ  તમારાં  છે.
*હા સાહેબ હું પૈસો છું*
હુ  નવાં   નવાં   સંબંધો  બનાવું  છું..પણ  સાચા  અને  જુનાં  બગાડુ છું
*હા સાહેબ હું પૈસો છું*
હુ  જ  બધા  કજિયા  નું   મૂળ   છું  તો  પણ  કેમ  બધા  લોકો  મારી  પાછળ  પાગલ છે?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtGj-Ch7SOzMR166s6bNbqh%2Bmk-AqaV0kwknB5KfarYwA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment