Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચાક્યારે અને કેવી રીતે પીવી જોઇએ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાક્યારે અને કેવી રીતે પીવી જોઇએ?

amdavadis4ever@yahoogroups.com

ભારત દેશમાં ચા પીવી કોને નથી ગમતી? લગભગ મોટા ભાગના લોકો દરરોજ સવારે ને બપોેરે ચા પીને પોતાના શરીરમાં તાજગી લાવે છે. ચા પીવાના કેટલાક ફાયદા પણ છે, પણ સાથે તેની પીવાની કેટલીક તરકીબો પણ હોય છે. જાણો તે કઇ છે?

ૄ ખાલી પેટે ચા પીવી હંમેશાં નુકશાનકર્તા હોય છે. તેનાથી એસીડીટી થવા સાથે જ ફ્રી રેડિકલ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારી માટે જવાબદાર પણ બની શકે છે અને જલદી બુઢાપો પણ આવી જાય છે. તેના માટે સવારે ઉઠતાં જ ચાનીજગ્યાએ પાણી પીવું જોઇએ અને તેના અડધા કલાક પછી જ ચા પીવી જોઇએ.

ૄ કેટલાક લોકોની ટેવ હોય છે, ભોજન લીધા પછી ચા પીવાની. પણ આ ટેવ ખોટી છે. એવું કરવાથી ભોજનમાં જે ખોરાક લીધો હોય તેનાથી શરીરને મળેલા પોષક તત્વો નાશ પામે છે, અવશોષિત નથીકરી શક્તા.

ૄ ચાબનાવતી વખતે તેને સારી રીતે ઉકાળવી જોઇએ તે તો જરૂરી છે જ પણ તેને વધારે પડતી ન ઉકાળવી જોઇએ. ચાને કડક કરીને પીવી સૌથી મોટી ભૂલ છે. આ રીત એસિડિટીનું કારણ બને છે. તેના પાણીને સારી રીતે ઉકાળીને પછી જ તેમાં ચાની પત્તી નાંખી દેવી.

ૄ ચાનું વધુ પડતું સેવન બહુ નુકશાનકારક છે. કેટલીક વખત ચા એકદમ આલ્કોહોલ જેવી લાગે છે, જે તમારી માંસપેશિયોને સક્રિય જરૂર કરે છે, પણ તેનું વધું પડતું સેવન બહુ હાનિકારક સાબિત થાય છે. તેને મર્યાદિત પ્રમાણમાં પીવી જોઇએ.

ૄ ચામાં તુલસી જેવી ઔષધિઓનો ઉપયોગ કરવો એ પણ એક ભૂલ છે. કેમ કે, ચામાં પહેલેથી જ કેફિન રહેલું હોય છે, જે ઔષધિઓના ગુણોના અવશોષણમાં બાધારૂપ બને છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvSb_g%2B9kjui2SQxk51bkPUk89jrGU9kvWM%2BENy-%3DFdfg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment