Thursday 19 February 2015

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અમેરિકન પ્રેસીડન્ટ ઓબામાની ભારત યાત્રા પર થોડી હાસ્ય યાત્રા - SLIDE SHOW

.

અમેરિકન પ્રેસીડન્ટ ઓબામાની ભારત યાત્રા પર થોડી હાસ્ય યાત્રા

અમેરિકાના ૪૪ મા પ્રેસીડન્ટ બરાક ઓબામા ભારતના રાષ્ટ્રીય પર્વ -૨૬ મી 

જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના આમંત્રિત 

મુખ્ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે પાટનગર દિલ્હીમાં પધાર્યા હતા.

એમનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

૨૫ મી જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ સવારે એમના આગમનથી ૨૭મી જાન્યુઆરીની 

બપોરે વિદાય થયા ત્યાં સુધી તેઓ લગભગ ૫૨ 

કલાક દિલ્હીમાં રોકાયા હતા. આ વખતે ઓબામાએ ભારતના પ્રેસીડન્ટ મુખર્જી અને 

વડા પ્રધાન મોદી સાથે સારો એવો સમય વિતાવી

 વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સૌ ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં અને 

ભારત અને અમેરિકાની મૈત્રી સંબંધોને વધુ મજબુત બનાવ્યા હતા.

એમના દિલ્હીના રોકાણ પ્રસંગની અનેક તસ્વીરો તમે અખબારો. ટી.વી. ઈન્ટરનેટ ,

વિડીયોમાં જોઈ હશે. પણ 

આજની પોસ્ટમાં જે તસ્વીરો મૂકી છે એ કદાચ તમે ના પણ જોઈ હોય !

તમોને કદાચ ખબર નહીં હોય કે ઓબામા-મિશેલ એમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી 

ગાપચી મારીને છુપા વેશે કાશ્મીર ,દિલ્હી શહેર તથા

 આગ્રાના તાજ મહાલ તથા ઊંટ સવારી જેવી સહેલની મજા માણી આવ્યા હતા !

માન્યામાં નથી આવતું તો જોઈ લો એક બેખબરપત્રીએ ઝડપેલ  એમની  

ભારત યાત્રાને આવરી લેતી શ્રી ચીમન પટેલ (હ્યુસ્ટન )એ ઈ-મેલમાં

 મોકલેલ ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કેટલીક અદભૂત તસ્વીરોનો આ સ્લાઈડ -શો.

ઓબામા -મિશેલ ભારત યાત્રા – સ્લાઈડ શો.

 

 

 

બરાક ઓબામા અને મિશેલએ વેશ પલટો કરીને કરેલી આ બધી સહેલગાહો વિષે વિગતે માહિતી અંગ્રેજીમાં વાંચવા માટે

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tBObfi6Bp_pVwhbuKqNNh-9wz1Ojj-tFgeuKTx_PdZjMg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment