Monday, 6 July 2015

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિચિત્ર મનુષ્ય !

.


વિચિત્ર મનુષ્ય !
 

છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર
 મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતીછતાં એમણે
 જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.સાંજે જે ગલ્લો 
આવે એમાંથી બીજાદહાડે સવારે દાણાવાળા
શાકવાળા,દૂધવાળાના હિસાબ ચૂકવી દેતા.
 
બાપા " ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે 
દુકાનમાં દાખલ થતાં કહ્યું,
 તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો ?
 
ચોપડા વગર તમન્ર કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે ? " 

જો બેટાહું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો,
 આજે તારો ભાઈ ડૉક્ટર છેતારી બહેન વકીલાત કરે છે ને 
તું ચર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો...." " પણ બાપાએમાં..."
 
આજે આપણી પાસે મોટર છેરહેવાનો આપણો ઓનરસિપનો
 ફ્લેટ છેબધી વહુઓને દાગીના છે ને  હોટેલ છે.
 
 બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.
 
જે આવે તે નફો ! "
 
 
મનુષ્ય .... !
 
જ્યારે પૈસો ન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય;
 
જ્યારે પૈસો હોયત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને   શાકભાજી ખાય.
 
જ્યારે પૈસો  હોયત્યારે બાઈસિકલ ચલાવે;
 
જ્યારે પૈસો હોયત્યારે તેવી  બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.
 
જ્યારે પૈસો  હોયત્યારે રોજી કમાવા પગે ચાલે;
 
જ્યારે પૈસો હોયત્યારે ચરબી બાળવા પગે ચાલે.
 
 
વિચિત્ર મનુષ્ય !
 
પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !
 
જ્યારે પૈસો  હોયત્યારે લગ્ન કરવા ઈચ્છે;
 
જ્યારે પૈસો હોયત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.
 
જ્યારે પૈસો  હોયત્યારે પત્નીને સેક્રેટરી બનાવે;
 
જ્યારે પૈસો હોયત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.
 
જ્યારે પૈસો  હોયત્યારે પૈસાવાળાની જેમ વર્તે;
 
જ્યારે પૈસો હોયત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.
 
 
વિચિત્ર મનુષ્ય !
 
ક્યારેય સાદું સત્ય નહીં બોલે !
 
કહેશે કે શેરબજાર ખરાબ છેપણ તોય સટ્ટો ચાલુ રાખે.
 
કહેશે કે પૈસો અનિષ્ટ છેપણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે,
 
કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છેપણ તેની અપેક્ષા છોડે નહીં.
 
કહેશે કે જુગાર અને દારુ ખરાબ છેપણ તેમાં અટવાયલો રહે.
 
 
 
વિચિત્ર મનુષ્ય !
 
જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં..!!

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tB2QC9-8eYxGE-FpgcFwK%2Bc89B4nDFq_1uNCv3zvt2FWw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment