.
.
..B_Happy... ...BEG_BORROW_OR_STEAL.. ....કાગળ નો હોય કે લોઢાનો, વજન વાળો છે આ રૂપિયો, સુખ શાંતિ ને પાછળ રાખી, મગજ બગડતો આ રૂપિયો
ભાઈ થી વેર કરાવે, સગો નથી કોઈનો આ રૂપિયો દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે આ રૂપિયો એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો આ રૂપિયો
કાળા ને પણ સુંદરી અપાવે એવો છે આ રૂપિયો કુડા ને રૂડા મનાવે, એવો રૂપાળો આ રૂપિયો
એના વગર સઘળું અંધારું, ચળકાટ છે આ રૂપિયો વગર અક્કલે માન અપાવે, અભિમાની આ રૂપિયો
મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે આ રૂપિયો ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે આ રૂપિયો
સબંધ, લાગણી,પ્રેમ ને બાયપાસ કરે છે આ રૂપિયો ક્લયુગમાં સૌ પ્રેમથી બોલે, સૌથી મોટો છે આ રૂપિયો સૌ કહે છે મારો મારો, પણ કોઈનો નથી આ રૂપિયો આજ ભલે મારો કાલે બીજાનો, પડ્યો રહેશે આ રૂપિયો.... ...Khush_Raho..
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tCu1%3DFj%3DNZ9J8zpwCa1x%2BB2yJdS6%2BUUb47Wg1bMgamrVg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment