PL. TRASLATE IN ENGLISH
2015-06-03 9:36 GMT+05:30 ranjeet more <moreranjeet7@gmail.com>:
> Sorry Friend........... I cant read.
>
> 2015-05-31 18:02 GMT+05:30 Mohamed Jaffer <mjkassam@gmail.com>:
>>
>> જડીબુટ્ટી !!!
>>
>>
>>
>>
>> ૧.. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા,
>> ચાલતી વખતે ચહેરા પરહળવું સ્મિત હોય તો ઉત્તમ!
>>
>> ૨.. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
>>
>> ૩. દરરોજ ૭ કલાક ઊંધો.
>>
>> ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
>>
>> ૫. નવી રમતો શિખો/રમો.
>>
>> ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
>>
>> ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
>>
>> ૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે
>> સમય ગાળો. દરરોજ શક્ય નહોય તો અઠવાડિએ.
>>
>> ૯.. જાગતાં સપનાં જુઓ..
>>
>> ૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં
>> ઊગતી વસ્તુઓને ખોરાકમાંમહત્વનું સ્થાન આપો.
>>
>> ૧૧. પુષ્કળ પાણી પીઓ .
>>
>> ૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
>>
>> ૧૩.ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
>>
>> ૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો.
>> વર્તમાનકાળનો આનંદ લો.
>>
>> ૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ
>> બપોરનું ભોજન લો અને ભિખારીજેટલું રાત્રે જમો!
>>
>> ૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
>>
>> ૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
>>
>> ૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
>>
>> ૧૯. દરેકને માફી બક્ષો.. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
>>
>> ૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
>>
>> ૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
>>
>> ૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
>>
>> ૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો
>> તમારી સંભાળ રાખશે, માટેમિત્રોના સંપર્કમાં રહો.
>>
>> ૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
>>
>> ૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
>>
>> ૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
>>
>> ૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને
>> બહાર આંટો મારી આવો.
>>
>> ૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
>>
>> ૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.
>>
>> --
>> You received this message because you are subscribed to the Google Groups
>> "Keep_Mailing" group.
>> To unsubscribe from this group and stop receiving emails from it, send an
>> email to keep_mailing+unsubscribe@googlegroups.com.
>> To post to this group, send email to keep_mailing@googlegroups.com.
>> Visit this group at http://groups.google.com/group/keep_mailing.
>> To view this discussion on the web visit
>> https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tBJgG4UX%3D6Ftds06suNYDL2yP8vxpxTzbHbcPvQ41LGKA%40mail.gmail.com.
>> For more options, visit https://groups.google.com/d/optout.
>
>
>
>
> --
>
> RANJEET MORE
> -PUNE
> - 8180805970
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "Keep_Mailing" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to keep_mailing+unsubscribe@googlegroups.com.
> To post to this group, send email to keep_mailing@googlegroups.com.
> Visit this group at http://groups.google.com/group/keep_mailing.
> To view this discussion on the web visit
> https://groups.google.com/d/msgid/keep_mailing/CAAc62%3DA0gxCVMRWBVgp2qdtnnBGFzDEVPzMejQp6M%2B%3D-nL01MA%40mail.gmail.com.
>
> For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAMEN3TXk-V%2BfLn9oJH56tiCq0aX_KSeV%2B9BH%3D3ZsQKtidOTPTA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment