Tuesday, 2 June 2015

Re: [ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જડીબુટ્ટી !!!

Sorry Friend...........   I cant read.

2015-05-31 18:02 GMT+05:30 Mohamed Jaffer <mjkassam@gmail.com>:
જડીબુટ્ટી !!!

 


.. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા
ચાલતી વખતે ચહેરા પરહળવું સ્મિત હોય તો ઉત્તમ!

.. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30  મિનિટ માટે એકાંતમાં બેસો.

દરરોજ  કલાક ઊંધો.

જોશઉત્સાહ અને કરૂણા  ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

નવી રમતો શિખો/રમો.

ગયા વર્ષે કરતાં  વર્ષે વધારે પુસ્તકો વાંચો .

ધ્યાનયોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે 
સમય ગાળોદરરોજ શક્ય હોય તો અઠવાડિએ.

.. જાગતાં સપનાં જુઓ..

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં 
ઊગતી વસ્તુઓને ખોરાકમાંમહત્વનું સ્થાન આપો.

૧૧પુષ્કળ પાણી પીઓ .

૧૨દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩.ચર્ચા/નિંદા/કુથલીમાં સમય  બગાડો.

૧૪ભૂતકાળ ભૂલી જાઓખાસ કરીને પતિ/પત્નીની ભૂલો
વર્તમાનકાળનો આનંદ લો.

૧૫રાજાની જેમ સવારનો નાસ્તો કરોરાજકુમારની જેમ 
બપોરનું ભોજન લો અને ભિખારીજેટલું રાત્રે જમો!

૧૬દરેક દલીલની સામે જીતી શકવાના નથીમતભેદ સ્વિકારી લો.

૧૭સરખામણી કરવાનું છોડોખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯દરેકને માફી બક્ષો.. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧ભગવાન સૌનું ભલું કરશે.

૨૨ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશેબદલાશે જરૂર.

૨૩માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો 
તમારી સંભાળ રાખશેમાટેમિત્રોના સંપર્કમાં રહો.

૨૪નકામીનઠારી અને જેમાંથી આનંદ  મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ઈર્ષા સમયનો બગાડ છેતમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭ગમે તેવો ખરાબ મૂડ હોયઊઠોતૈયાર થાઓ અને
 બહાર આંટો મારી આવો.

૨૮દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tBJgG4UX%3D6Ftds06suNYDL2yP8vxpxTzbHbcPvQ41LGKA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--

RANJEET MORE
-PUNE
- 8180805970

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAAc62%3DA0gxCVMRWBVgp2qdtnnBGFzDEVPzMejQp6M%2B%3D-nL01MA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment