Sunday 14 June 2015

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ MIRACLE JUICE

MIRACLE Juice is easy to make
સામગ્રી :
======
એક સફરજન 
એક બીટ 
એક ગાજર
આ ABC juice થી પણ ઓળખાય છે :
A - Apple
B - Beetroot
C - Carrot
LIKE OUR PAGE HERE રસોઈની રાણી
રીત :
=====
બધું ધોઈ ટુકડા કરી mixer માં કે juicer માં juice બનાવી અને તરત જ પી જવું. 
આ juice બનાવી ને રાખી ના મુકસો, એ તરત જ પી જવુ.

એનું કોઈ strict માપ નથી, તમારા taste મુજબ કોઈ પણ સામગ્રી વધારે 
પણ લઇ શકો અથવા લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો.

Miracle juice આપણા બધાના રોજીંદા જીવનમાં આવતી ઘણી બધી 
સમસ્યાઓ માં ખુબ ઉપયોગી છે. હું, ચોક્કસ માનું છું કે નીચે માંથી એક 
વાત તો તમને લાગુ પડતી જ હશે !
 આ જ્યુસના ફાયદો :
1) Cancer ના cells ને વધતાં અટકાવે છે અને ફેલાતું અટકાવે છે 

2) લીવર, kidney અને સ્વાદુપીડ ની બીમારી માં પણ ખુબ ઉપયોગી છે 

3) ફેફસા મજબુત કરે છે , heart attack અટકાવે છે અને 
high blood pressure માં પણ ઉપયોગી છે 

4) આપણી immune sysytem મજબુત કરે છે 

5) આંખો નું તેજ વધારે છે , આંખો લાલ થવી કે લાય બળવી જેવા problem દૂર કરે છે 
6) muscle pain માં રાહત કરે છે. 

7) bowl movement સુધારે છે , constipation દૂર કરે છે જેને કારણે તમારી
 સ્કીન ને ફાયદો થાય છે અને સ્કીન glow કરે છે. 

8) અપચા ને કારણે થતા પ્રોબ્લેમ દુર કરે છે , throat infection માં પણ કામ કરે છે. 

9) ખીલ અને ખીલ ને લાગતા પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
 
10) શરદી અને બીજી એલર્જી માં મદદ કરે છે.

આ juice ની કોઈ side effect નથી, highly nutritious અને easily પચી જાય છે, 
જો વજન ઉતરવા માંગતા હોવ તો પણ ખુબ ઉપયોગી છે. 
2 week માં જ તમારી immune system માં સુધારો જણાશે।

અમે ઇચ્છીએ કે આવી ઉપયોગી માહિતી MAXIMUM લોકો સુધી પહોંચે 
so આવા સારા કામમાં મદદ કરો અને જરૂર થી share કરો.
તમારી હિતેરછુ - રીન્કુ પટેલ (લંડન)

જલ્સા કરોને જેંતીલાલ's photo.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tB1DKOLMcWtLKgGMARkkOefwbcuWci5c4fShsU%3D2%3DF%3D0Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment