Thursday, 25 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




બીજો સપૂત. ઇંદુ ભૂષણ રોય. બોમ્બ કેસમાં દસ વર્ષથી કાળાપાણીની સજા પામીને આવ્યો હતો. તેલનો ઘાણો, દંડાબેડી, હાથકડી અને ઉપરથી જેલના વોર્ડરોની ગંદી ગાળો. સંસ્કારી પરિવારનો છોકરો આટલાં બધાં અપમાનો સહી ન શક્યો. એક દિવસ સાંજના સમયે પરસેવે તરબોળ, હાથમાં ત્રીસ રતલ તેલ ભરેલી બાલદી, ઝૂઝેલી ગરદન, પગમાં વજનદાર સાંકળ, અપમાનના પહાડ નીચે તૂટી ગયેલો ઇંદુ ભૂષણ બીજા કેદીઓની ખોલીઓ સામેથી પસાર થતી વખતે બબડતો ગયો: 'ના, હવે નથી જીવવું. આ માનહાનિભર્યા જીવન કરતાં તો મરવું સારું!' અને એ રાત્રે જ ઇંદુ ભૂષણ લટકી ગયો. પોતાનાં કપડાંમાંથી એક કટકો ફાડીને એની દોરી બનાવીને એણે ફાંસો ખાઈ લીધો. ગરદન ભાંગી ગઈ. એક સ્વમાની જિંદગી ભારતને આઝાદ કરાવવાની ઝંખનામાં અપમાનજનક મૃત્યુને ગળે લગાડીને આથમી ગઈ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os9eOhAwBBvc3bkk0sF3Vtkaq3LEi8yxCH-DmWiHXuk3A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment